PSE-SSE Result 2025-26: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ જાહેર | sebexam.org પર ચેક કરો
રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા PSE-SSE Result 2025-26 જાહેર કરવામાં આવ્યું છે. PSE અને SSE શિષ્યવૃત્તિ પરિણામ, માર્ક્સ અને વિગતો sebexam.org પર ચેક કરો. PSE-SSE Result 2025-26 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા આયોજિત પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE–SSE) 2025–26નું પરિણામ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે પોતાનું … Read more