જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025: 20,000 સુધી પગાર
એન.એચ.એમ. (NHM) અંતર્ગત, જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025 વિવિધ કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી જગ્યાઓ માટે ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ જામ-ખંભાળિયા ભરતી 2025 લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 05-12-2025 થી 15-12-2025 રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat TET 1 Hall Ticket 2025: 21 ડિસેમ્બરના રોજ … Read more