કોટેજ હોસ્પિટલ ઉપલેટા ભરતી 2025
કોટેજ હોસ્પિટલ ઉપલેટા ભરતી 2025: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોટેજ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. કોટેજ હોસ્પિટલ ઉપલેટા ભરતી 2025 વિગતો માહિતી સંસ્થા Cottage Hospital, Upleta પોસ્ટ નામ સ્ટાફ નર્સ જગ્યા 01 જોબ પ્રકાર કરાર આધારિત અરજી … Read more