ICC Women World Cup 2025 Final: ભારત vs દક્ષિણ આફ્રિકા
ICC Women World Cup 2025 Final: ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. મહિલા વર્લ્ડ કપ 2025નું ફાઇનલ નવિ મુંબઈના DY Patil સ્ટેડિયમમાં શરૂ થઈ ગયું છે. ટોસ દક્ષિણ આફ્રિકાએ જીતીને પહેલા બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગ પસંદ કરી — અને ભારતને બેટિંગ મળે છે. ICC Women World Cup 2025 Final ભારત પ્રથમ … Read more