-->

JOIN US ON TELEGRAM JOIN NOW


ખુબ જ અગત્યના સવાલ ભાગ - 2 (MCQ Part 2)

ખુબ જ અગત્યના સવાલ ભાગ -2

ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ની સ્થાપના કોણે કરેલ હતી?
(A) સ્વામી વિવેકાનંદે 
 (B) બાલ ગંગાધર તિલક
(C) મહર્ષિ અરવિંદ 
 (D) એની બેસન્ટ

2020ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાય?
(A) ટોકીયો 
(B) વોશિંગ્ટન
(C) શાંધાઈ 
(D) મોસ્કો

ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે?
(A) અનુચ્છેદ 352 
(B) અનુચ્છેદ 356
(C) અનુચ્છેદ 370 
(D) અનુચ્છેદ ૩૦૦

ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
(A) નવ 
(B) આઠ
(C) પાંચ 
(D) છ

ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે?
(A) અશોક 
(B) વિક્રમાદિત્ય
(C) સમુદ્રગુપ્ત 
(D) ચંદ્રગુપ્ત મૌર્ય

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
(A) શ્રી મહેદી નવાઝ જંગ 
(B) શ્રી કલ્યાણજી મહેતા
(C) શ્રી નિત્યાનંદ કાનૂનગો 
(D) શ્રી માંનસિંહજી રાણા

“નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે?
(A) વડોદરા 
(B) મહેસાણા
(C) સૂરત 
(D) આણંદ

“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા”વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
(A) નારાયણ સરોવર 
(B) નડાબેટ
(C) રાપર 
(D) ધોરડો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે?
(A) ઇંગ્લેન્ડ 
(B) વેસ્ટ ઇન્ડિઝ 
(C) ઓસ્ટ્રેલીયા 
(D) ન્યૂઝીલેન્ડ

દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?
(A) મહારાષ્ટ્ર 
(B) ગુજરાત
(C) રાજસ્થાન
(D) મધ્યપ્રદેશ

ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી?
(A) ઉમાશંકર જોશી 
(B) ગાંધીજી
(C) કનૈયાલાલ મુન્શી 
(D) ઝવેરચંદ મેઘાણી

હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો.
(A) દર્શક વિશેષણ 
(B) ગુણવાચક વિશેષણ
(C) સંખ્યાવાચક વિશેષણ 
(D) ક્રમવાચક વિશેષણ

‘ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.
(A) વ્યાજસ્તુતિ 
(B) અનન્વય
(C) ઉત્પ્રેક્ષા 
(D) વ્યતિરેક

નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે?
(A) પારકાં જણ્યા 
(B) રાજાધીરાજ
(C) આગગાડી 
(D) રેતીની રોટલી

ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા?
(A) આશાપૂર્ણા દેવી 
(B) મહાદેવી વર્મા
(C) અમૃતા પ્રીતમ 
(D) મહાશ્વેતા દેવી

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા?
(A) બારમી 
(B) પંદરમી
(C) ચૌદમી 
(D) સોળમી
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા?
(A) કાપડ વણાટ 
(B) પત્રકારત્વ
(C) ખેતી 
(D) ચૂડી બનાવવા

કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો?
(A) 1988 
(B) 1978
(C) 1939 
(D) 1968

“રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ”- પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે?
(A) એક ઘા 
(B) હૃદય ત્રિપુટી
(C) ગ્રામમાતા 
(D) એનાં એ ગામડા

‘ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય’ છંદ ઓળખાવો.
(A) સ્ત્રગ્ધરા 
(B) મનહર
(C) સવૈયા 
(D) ચોપાઈ

‘તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
(A) તમસ 
(B) વીજળી
(C) અંધકાર 
(D) પ્રકાશ

કડવા કારેલા સૌને ભાવે – વિશેષણનો પ્રકાર જણાવો.
(A) આકારવાચક 
(B) ગુણવાચક
(C) પ્રમાણવાચક 
(D) સ્વાદવાચક

નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
(A) આંગલું - ઝભલું 
(B) ઈનામ - બક્ષિસ
(C) આગલું - આંગળું 
(D) ઈમાન - પ્રમાણિક્તા

કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો.
(A) શિયણી 
(B) શિનોર
(C) ગાણોલ 
(D) સતારા

‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર’ – પંક્તિના સર્જકનું નામ જણાવો.
(A) મકરંદ દવે 
(B) નિરંજન ભગત
(C) રમેશ પારેખ 
(D) વિનોદ જોશી

જવાબ : 
26 -> D
27 -> A
28 -> B
29 -> B
30 -> C
31 -> A
32 -> D
33 -> D
34 -> C
35 -> C
36 -> C
37 -> D
38 -> C
39 -> B
40 -> A
41 -> B
42 -> D
43 -> D
44 -> C
45 -> A
46 -> D
47 -> B
48 -> C
49 -> D
50 -> A