ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ)
ગુજરાતના સાંસ્કૃતિક વન | વન મહોત્સવ | મારુતિ નંદનવન
વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી.
ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી શરુ કરવામાં આવી છે. દર વર્ષે 1 સંસ્કૃતિક વન બનાવવામાં આવે છે. જેમનું લીસ્ટ નીચે મુજબ છે.
પુનિત વન (55મો વન મહોત્સવ)
- વર્ષ : 2004
- સ્થળ : ગાંધીનગર

માંગલ્ય વન (56મો વન મહોત્સવ)
- વર્ષ : 2005
- સ્થળ: અંબાજી (બનાસકાંઠા)

તીર્થંકર વન (57મો વન મહોત્સવ)
- વર્ષ : 2006
- સ્થળ : તારંગા (મહેસાણા)

હરિહર વન (58મો વન મહોત્સવ)
- વર્ષ : 2007
- સ્થળ : સોમનાથ (ગીર સોમનાથ)

ભક્તિ વન (59મો વન મહોત્સવ)
- વર્ષ : 2008
- સ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર)

શ્યામળ વન (60મો વન મહોત્સવ)
- વર્ષ : 2009
- સ્થળ : શામળાજી (અરવલ્લી)

પાવક વન (61મો વન મહોત્સવ)
- વર્ષ : 2010
- સ્થળ : પાલીતાણા (ભાવનગર)

વિરાસત વન (62મો વન મહોત્સવ)
- વર્ષ : 2011
- સ્થળ : પાવાગઢ (પંચમહાલ)

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન (63મો વન મહોત્સવ)
- વર્ષ : 2012
- સ્થળ : માનગઢ (મહીસાગર)

નાગેશ વન (64મો વન મહોત્સવ)
- વર્ષ : 2013
- સ્થળ : દેવભૂમિ દ્વારકા

શક્તિ વન (65મો વન મહોત્સવ)
- વર્ષ : 2014
- સ્થળ : કાગવડ (જેતપુર , રાજકોટ)

જાનકી વન (66મો વન મહોત્સવ)
- વર્ષ : 2015
- સ્થળ : વાસંદા (નવસારી)

આમ્ર વન (67મો વન મહોત્સવ)
- વર્ષ : 2016
- સ્થળ : ધરમપુર (વલસાડ)

એકતા વન (67મો વન મહોત્સવ)
- વર્ષ : 2016
- સ્થળ : બારડોલી (સુરત)

મહીસાગર વન (67મો વન મહોત્સવ)
- વર્ષ : 2016
- સ્થળ : વહેરાની ખાડી (આણંદ )

શહીદ વન (67મો વન મહોત્સવ)
- વર્ષ : 2016
- સ્થળ : ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)

વિરાંજલિ વન (68મો વન મહોત્સવ)
- વર્ષ : 2017
- સ્થળ : પાલ દઢવાવ (સાબરકાંઠા)

રક્ષક વન (69મો વન મહોત્સવ)
- વર્ષ : 2018
- સ્થળ : રુદ્રમાતા ડેમ સાઈડ (કચ્છ)

જડેશ્વર વન (70મો વન મહોત્સવ)
- વર્ષ : 2019
- સ્થળ : અમદાવાદ

રામ વન (71મો વન મહોત્સવ)
- વર્ષ : 2020
- સ્થળ : રાજકોટ

મારુતિ નંદનવન (72મો વન મહોત્સવ)
- વર્ષ : 2021
- સ્થળ : કલગામ તા-ઉમરગામ વલસાડ

નોંધ : કોઈ પણ ભૂલ હોય તો અમને અવશ્ય જાણ કરો.
Post a Comment