-->

JOIN US ON TELEGRAM JOIN NOW


બંધારણ ઉપયોગી સવાલ લીસ્ટ - 2 (Constitution Question Part 2)

1. બંધારણનું બીજુ વાંચન ક્યારે થયું? :15 નવેમ્બર,1948 થી 17 નવેમ્બર, 1949

2. બંધારણનું ત્રીજું વાંચન ક્યારે થયું? : 14 નવેમ્બર, 1949 થી 26 નવેમ્બર, 1949

3. મૂળભૂત અધિકારો કોની પાસેથી લીધા? : અમેરિકા

4. ઉપરાષ્ટ્રપતિ પદ કોની પાસેથી લીધું? : અમેરિકા

5. રાષ્ટ્રપતિ પદ કોની પાસેથી લીધું? : અમેરિકા

6. એકલ નાગરિક્તા કોની પાસેથી લીધું? : બ્રિટન

7. રાષ્ટ્રપતિ બંધારણીય વડા પદ કોની પાસે લીધું? : બ્રિટન

8. સમાનતા, બંધુત્વ, સ્વતંત્રતા, ગણતંત્ર કોની પાસેથી લીધું? : ફ્રાન્સ

9. મૂળભૂત ફરજો કોની પાસેથી લીધી? : રશિયા

10. કટોકટીની જોગવાઈ કોની પાસેથી લીધી? : જર્મની

11. આમુખનો ખ્યાલ કોની પાસેથી લીધો : આર્યલેન્ડ

12. બંધારણમાં સુધારાની જોગવાઈ કોની પાસેથી લીધી? : સાઉથ આફ્રિકા

13. સંઘાત્મક વ્યવસ્થા ક્યાંથી લીધી? : ભારત શાસન અધિનિયમ – 1935

14. રાજ્યપાલનો પદાધિકાર કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935

15. ન્યાયપાલિકાની શક્તિઓ કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935

16. સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠક કોની પાસેથી લીધું? : ઓસ્ટ્રેલિયા

17. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા કોની પાસેથી લીધું? : આર્યલેન્ડ

18. પંચવર્ષિય યોજના કોની પાસેથી લીધું? : રશિયા

19. કેંદ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂંક પદ કોની પાસેથી લીધું? : કેનેડા

20. રાજ્યસભાનાં સભ્યોની ચૂંટણી કોની પાસેથી લીધું? : સાઉથ આફ્રિકા

21. કેંદ્ર અને રાજ્ય સંબંધો કોની પાસેથી લીધું? : ઓસ્ટ્રેલિયા

22. રાજનીતિની આધારભૂત સંરચના કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935

23. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ પદ કોની પાસેથી લીધુ? : અમેરિકા

24. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ક્યો છે? : તિરંગો / ત્રિરંગો

25. રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ જણાવો? : 2:3

26. કેસરી રંગ શાનું પ્રતિક છે? : શક્તિનું

27. સફેદ રંગ શાનું પ્રતિક છે? : શાંતિનું

28. લીલો રંગ શાનું પ્રતિક છે? : સમૃધ્ધિનું

29. વચ્ચે આવેલા ચક્રનો રંગ કેવો છે? : વાદળી

30. ચક્રમાં કેટલા આરા છે? : 24

31. મેડમ ભીખાયજી કામા દ્વારા તિરંગો ક્ય ફરકાવવામાં આવ્યો હતો? : સ્ટેટ ગાર્ડન(ઈંગ્લેન્ડ)

32. બંધારણસભા દ્વારા રાષ્ટ્રાધ્વજની ડિઝાઈન નક્કી કરવા માટે કઈ સમિતિ રચાઈ? : ઝંડા સમિતિ

33. ઝંડા સમિતિના અધ્યક્ષકોણ હતાં? : જે.બી. કૃપલાણી

34. સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઈન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? : પિંગલી વેકૈયા

35. રાષ્ટ્રીયધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? : 22 જુલાઈ, 1947

36. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે કયું સંહિતા બનાવવામાં આવ્યું છે? : ભારતીય ધ્વજ સંહિતા, 2002

37. જવાહરલાલ નહેરૂ દ્વારા ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ક્યારે અને ક્યા ફરકાવવામાં આવ્યો હતો? : રાવી નદીના કિનારે – 31 ડિસેમ્બર, 1929

38. કેટલી સાઈઝના તિરંગા હોય છે? : 9

39. સૌથી મોટો રાષ્ટ્રાધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે? : મુંબઈમાં રેવેન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં

40. આપણું રાષ્ટ્રીય ચિહ્ન ક્યું છે? : ચાર સિંહોની કૃતિ

41. રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? : વારાસણીમાં આવેલ સારનાથના અશોકના સિંહ સ્તંભમાંથી

42. મૂળ સ્તંભમાં કેટલા સિંહ છે? : 4

43. કેટલા સિંહ દ્રશ્યમાન છે? : 3

44. રાષ્ટ્રચિહ્નની નિચેની બાજુએ ક્યાં ચિહ્નનો સમાવેશ થાય છે? : હાથી, ઘોડો, સાંઢ અને વચ્ચે ચક્ર

45. “સત્યમેવ જયતે” ક્યાંથી લેવામાં આવ્યું છે? : મુંડુંકોપનિષદ

46. “સત્યમેવ જયતે”નો અર્થ જણાવો? : સત્યનો વિજય થાય છે

47. “સત્યમેવ જયતે” કઈ લીપિમાં લખાયેલ છે? : દેવનાગરી લીપિ

48. રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે થયો? : 26 જાન્યુઆરી, 1950

49. આપણું રાષ્ટ્રગાન કયું છે? : જન ગણ મન

50. રાષ્ટ્રગાનના રચિયિતા કોણ છે? : રવિન્દ્રનાથ ટગોર