બંધારણ ઉપયોગી સવાલ લીસ્ટ - 1 (Constitution Question Part 1)
1. “ભારતનું બંધારણ તો ભારતીયો જ ઘડશે” તેવું કોણે કહ્યું છે? : ગાંધીજી
2. કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલનો મુસદ્દો ક્યારે તૈયાર થયો? : 1923
3. નહેરૂ રિપોર્ટ ક્યારે તૈયાર થયું? : 10 ઑગસ્ટ, 1928
4. બંધારણની “બ્લુ પ્રિન્ટ” કોને કહેવાય છે? : નહેરૂ રિપોર્ટ
5. સૌપ્રથમ વખત બંધારણની માંગણી ક્યારે થઈ? : 1934
6. સૌપ્રથમ વખત બ્રિટન સરકારે બંધારણસભાની માંગણી ક્યારે સ્વીકારી? : 1940ના ઑગસ્ટ પ્રસ્તાવ
7. ક્રિપ્સમિશન અંતરગત કેટલા બ્રિટીશ અધિકારીઓ ભારત આવ્યા હતા? : 3 અધિકારી
8. લોર્ડ વેવલેએ સરકાર દ્વારા બંધારણસભાની રચનાની વિચારણાની જાહેરાત ક્યારે કરી? : 19 સપ્ટેમ્બર, 1945
9. ક્યાં મિશનને આધારે બંધારણસભાની રચના કરવામાં આવી? : કેબિનેટ મિશન
10. બંધારણસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 292
11. દેશી રજવાડાઓમાંથી કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 93
12. કમિશ્નર એરીયામાંથી કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 4
13. કુલ કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 389
14. જુલાઈ-ઑગસ્ટ 1946ની ચૂંટણી મુંજબ કેટલા સભ્યો હતાં? : 296
15. મુસ્લિમલીંગના કેટલા સભ્યો હતાં? : 8
16. કઈ યોજના અંતરગત બંધારણસભાના સભ્યોની સંખ્યા 289માંથી 299 થઈ? : માઉન્ટ બેટન યોજના
17. માઉન્ટ બેટન યોજના બાદ બ્રિટીશ પ્રાંતોમાંથી કેટલા સભ્યો હતાં ? : 229
18. માઉન્ટ બેટન યોજના બાદ દેશી રજવાડામાંથી કેટલા સભ્યો હતાં? : 70
19. બંધારણસભામાં ક્યા બ્રિટીશ પ્રાંતોના સભ્યો સૌથી વધારે હતાં? : સંયુક્ત પ્રાંત – 55 સભ્યો
20. બંધારણસભામાં ક્યા દેશી રજવાડાના સભ્યો સૌથી વધારે હતાં? : મૈસુર – 7 સભ્યો
21. બંધારણસભાની પહેલી બેઠક ક્યારે મળી? : 9 ડિસેમ્બર, 1946
22. બંધારણસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતાં (કાર્યકારી)? : ડૉ. સચિદાનંદ ચિન્હા (9, ડિસેમ્બર, 1946ના રોજ)
23. બંધારણસભાના સૌપ્રથમ અધ્યક કોણ હતાં (સ્થાઈ)? : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (11, ડિસેમ્બર, 1946ના રોજ નિમણૂંક)
24. “ઉદ્દેશ્ય પ્રસ્તાવ” ક્યારે અને કોના દ્વારા રજુ કરવામાં આવ્યો? : 13 ડિસેમ્બર, 1946 – જવાહરલાલ નહેરૂ દ્વારા
25. બંધારણસભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? : 26 નવેમ્બર, 1949
26. ક્યા દિવસને કાયદા દિવસની ઉજવણી કરવામાં આવે છે? : 26 નવેમ્બર
27. બંધારણનું ક્યા નિયમો તરત જ અમલમાં આવ્યા (26 નવેમ્બરે)? : નાગરિક્તા, ચૂંટણી, વચગાળાની સંસદ
28. સંપૂર્ણ બંધારણનો અમલ ક્યારે થયો? : 26 જાન્યુઆરી, 1950
29. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતાં? : 395
30. હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે? : 468
31. મૂળ બંધારણમાં કેટલી અનુસુચિઓ હતી? : 8
32. હાલ બંધારણમાં કેટલી અનુસુચિઓ છે? : 12
33. બંધારણસભા દ્વારા કેટલા સમયગાળામાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું? : 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ
34. બંધારણ ઘડવા માટે કેટલા દેશોના બંધારણનો ઉપયોગ થયો હતો? : 60 જેટલા
35. બંધારણ ઘડવા માટે કુલ કેટલો ખર્ચ થયો હતો? : 64 લાખ
36. વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ કોનું છે? : ભારત
37. ક્યાં દેશના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી? : ઈઝરાયલ અને ઈંગ્લેંડ
38. ભારતના બંધારણમાં કઈ બાબતનું મિશ્રણ છે? : નમ્યતા – અનમ્યતા
39. ક્યા દિવસે બંધારણસભા દ્વારા બંધારણ પર બિજી વાર હસ્તાક્ષર કરવામાં આવ્યાં? : 24 જાન્યુઆરી, 1950
40. બંધારણસભામાં કુલ કેટલી સમિતિઓ હતી? : 24 સમિતિ
41. બંધારણસભાની સૌથી અગત્યની ગણાતી સમિતિ જણવો? : પ્રારૂપ / મુસદ્દા / ખરડા સમિતિ
42. ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતાં? : 1 અધ્યક્ષ + 6 સભ્યો
43. કામચલાઉ સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
44. મૂળભૂત અધિકરણ અને અલ્પસંખ્યક સમિતિના સભ્ય કોણ હતાં? : સરદાર પટેલ
45. સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર
46. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : જે. બી. કૃપલાણી
47. પ્રારૂપ સમિતિમાં એન. માધવરાય ક્યા સભ્યના સ્થાને સભ્ય સ્થાન લીધું? : બી. એલ. મિત્તર
48. ડી. પી. ખેતાને ક્યાં સભ્યના સ્થાને સભ્યપદ લીધુ? : ટી. ટી. કૃષ્ણામાચારી
49. બંધારણસભામાં બંધારણનું વાંચન કેટલી વાર થયું? : ત્રણ વાર
50. બંધારણનું પ્રથમ વાંચન ક્યારે થયું? : 4 નવેમ્બર, 1948 થી 9 નવેમ્બર, 1948

Post a Comment