અભયારણ્ય, નેશનલ પાર્ક અને આરક્ષિત વિસ્તાર
આરક્ષિત
વિસ્તારનું નામ |
ક્ષેત્રફળ ચો
કિમીમાં |
તાલુકો |
જિલ્લો |
મુખ્ય પ્રાણીઓ |
ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય |
પાર્ક : 258.71 અભયારણ્ય : 1153.42 |
ઉના |
ગીરસોમનાથ |
સિંહ, દીપડા, ગુડનાર, હરણ, સાબર, બિલાડી, પેંગોલીન,
ચૌશીંગા, કાળિયાર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓ |
નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય |
765.79 |
લખપત |
કચ્છ |
ચિંકારા, જંગલી બિલાડી, શિયાળ, સ્થળાંતરીય
પક્ષીઓની અનેક જાતિઓ |
સુરપાણેશ્વર અભયારણ્ય |
607.70 |
દેડિયાપાડા |
નર્મદા |
ચૌશીંગા, રીંછ, દીપડા, જંગલી બિલાડી, હરણ, જરખ |
જેસોર રીંછ અભયારણ્ય |
180.66 |
અમીરગઢ |
બનાસકાંઠા |
નીલગાય, રીંછ, દીપડા, શાહુડી, સાંભર, પક્ષીઓ |
મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય |
પાર્ક: 162.89 અભયારણ્ય: 295.03 |
ઓખામંડળ |
દેવભૂમિ દ્વારકા |
બોનેલીયા, એમ્ફીક્સોસ, જેલીફિશ, સીએનીમોન્સ,
સ્ટારફિશ, ડૉલ્ફિન |
બરડા અભ્યારણ |
192.31 |
રાણાવાવ |
પોરબંદર |
સિંહ, જંગલી, ભૂંડ, ચિત્તલ, દીપડા, નીલગાય,
વાંદરા, સાંભર |
હીંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય |
6.54 |
જસદણ |
રાજકોટ |
ચિંકાર, નીલગાય, સ્થળાંતરીય પક્ષીઓ જેવાં કે હંસ,
ફ્લેમિન્ગો વગેરે |
રામપરા અભયારણ્ય |
15.01 |
વાંકાનેર |
મોરબી |
ચિંકાર, નીલગાય |
બાલારામ અભયારણ્ય |
542.08 |
પાલનપુર |
બનાસકાંઠા |
નીલગાય, રીંછ |
જાંબુઘોડા અભયારણ્ય |
130.38 |
જાંબુઘોડા |
પંચમહાલ |
રીંછ |
રતનમહાલ રીંછ અભયારણ્ય |
55.65 |
લીમખેડા |
દાહોદ |
રીંછ, ચિંકારા, દીપડા, નીલગાય, ડુક્કર |
પનીયા અભયારણ્ય |
39.63 |
ધારી |
અમરેલી |
સિંહ, ચિત્તલ |
મહાગંગા અભયારણ્ય |
3.33 |
કલ્યાણપુર |
જામનગર |
પક્ષીઓ |
વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક |
34.08 |
વલભીપુર |
ભાવનગર |
બ્લેકબક, નીલગાય, શિયાળ, વરુ, સ્થળાંતરીય
પક્ષીઓ |
ખીજડીયા પક્ષી અભયારણ્ય |
6.05 |
જોડિયા |
જામનગર |
પક્ષીઓ |
થોળ પક્ષી અભયારણ્ય |
6.99 |
કડી |
મહેસાણા |
પક્ષીઓ |
પોરબંદર પક્ષી અભયારણ્ય |
0.09 |
પોરબંદર |
પોરબંદર |
સ્થળાંતરીય યાયાવર પક્ષીઓ |
વાંસદા નેશનલ પાર્ક |
23.99 |
વાંસદા |
નવસારી |
વાઘ, દીપડા, જરખ ચૌશીંગા, જંગલી ભૂંડ, સાબર |
પૂર્ણા અભયારણ્ય |
160.84 |
આહવા |
ડાંગ |
હરણ, વાંદરા |
ઘુડખર અભયારણ્ય |
4953.68 |
ધ્રાંગધ્રા |
સુરેન્દ્રનગર |
ઘુડખર, નીલગાય, દીપડા, શિયાળ, ચિંકારા, કાળિયાર,
જંગલી ગધેડાં, વરુ, ડુક્કર તથા પક્ષીઓ (નાનું રણ) |
સુરખાબનગર રણ અભયારણ્ય |
7506.22 |
રાપર |
કચ્છ |
નીલગાય, શિયાળ, ચિંકારા, ફ્લેમિન્ગો,
સ્થળાંતરીય પક્ષીઓ |
કચ્છ અભયારણ્ય |
2.03 |
અબડાસા |
કચ્છ |
ઘોરાડા અને ચિંકારા |
નળ સરોવર પક્ષી અભ્યારણ |
120.82 |
લખતર સાણંદ |
સુરેન્દ્રનગર અમદાવાદ |
સ્થળાંતરીય પક્ષીઓ, બગલાઓ, પોલિકન, ફ્લેમિન્ગો,
સારસકુંજ, રાજહંસ |
સમુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ |
સામુદ્રિક ઉદ્યાન: 162.89 અભયારણ્ય: 457.92 |
કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયાકિનારો |
જામનગર અને દેવભૂમિ દ્વારકા |
કોર્નલિયા, ડૉલ્ફિન, બોલકેટ, સ્ટારફિશ અને
વિવિધ જળચર પ્રાણીઓ/જીવો અને પક્ષીઓ (પરવાળાના ટાપુઓ અને ખરાબા) ડૉલ્ફિન
માછલીનું કુદરતી આશ્વયસ્થાન |
હાથબ કાચબા ઉછેરકેન્દ્ર |
110.50 |
ઘોઘા (હાથબનો દરિયાકિનારો) |
ભાવનગર |
કાચબા |
Post a Comment