કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો ભાગ 3
- સરવાળા અને બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ......... હતો. બ્લેઈસ પાસ્કલ
- WWW એટલે ......... World Wide Web
- કોમ્પ્યુટર મુખ્ય ઘટક ......... છે. પ્રોસેસિંગ યુનિટ
- એક સંખ્યા તથા બે તીર ધરાવતું બોક્ષ સ્પિન એડિટ બોક્સ
- કોમ્પ્યુટર બંધ કરતાં નાશ પામતી મેમરી ......... રેમ
- Dark Avenger એ ......... છે. DTP પ્રોગ્રામ
- સર્વસામાન્ય મોનિટર ......... રંગો એકી સાથે દર્શાવી શકતા હોય છે. ૨૫૬
- DMP એટલે શું? Dot Matrix Printer
- ૧૦૨૪ બાઇટ્સ એટલે શું? ૧ કિલો બાઈટ
- એક જ પ્રોસેસરમાં એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કોમ્પ્યુટરને જોડી શકાય તેવા નેટવર્કને ......... કહે છે? લેન
- FDD અને HDDમાં માહિતીનો સંગ્રહ કરવા માટે ......... નો ઉપયોગ થાય છે. ચુંબકીય ક્ષેત્રે
......... એ સમગ્ર રાષ્ટ્રમાં છવાયેલ નેટવર્કના તમામ કોમ્પ્યુટરને જોડાવાથી બનતી રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે. ERNet
- ક્યા પ્રોગ્રામનો વેબ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી શકાય છે? Internet Explorar
- પ્રિન્ટરની છાપવાની ગુણવત્તાનો આધાર શેના પર છે? DPI
- એક CD-ROM માં ......... જેટલી માહિતી સંગ્રહી શકાય છે. 680 KB
- સમગ્ર રાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરવા માટે ......... પદ્ધતિનો ઉપયોગ થાય છે. સેટેલાઈટસ
- લેનનું પુરૂ નામ ......... છે. Local Area Network
- ૧૯૮૩માં ઈન્ટેલ કોર્પોરેશન કંપનીએ ......... માઈક્રોપ્રોસેસર બનાવ્યું. 8088
- સિલીકોનના નાના ભાગ પર કોમ્પ્યુટરને લગતી સર્કિટસ બનાવવામાં આવે છે. જેને ......... તરીકે ઓળખવામાં આવે છે. ચિપ
- MS Word એ ......... પ્રકારનું સોફ્ટવેર છે. વર્ડ પ્રોસેસિંગ
- MS Wordમાં શબ્દોને અવનવી ઢબે તૈયાર કરી આવતી સુવિધાનું નામ ......... છે. ટૂલ
- MS Wordના ટેબલમાં કોઈ બે ખાનાને ભેગાં કરવા માટે ટેબલ મેનુમાં ......... કમાન્ડ આપ્યું છે. Merge Cell
- MS Word દ્વારા નવું ડોક્યુમેન્ટ બનાવવા ફાઈલ મેનુમાંથી ......... કમાન્ડ પસંદ કરવો પડે. NEW
- મેઈલમર્જ સવલતમાં મેઈન ડોક્યુમેન્ટને ......... કહે છે. Form Letter
- મેઈલ મર્જ ડોક્યુમેન્ટમાં વેરિએબલને ......... ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે. << >>
- MS Word કોઈપણ ફાઈલને ......... એક્સ્ટેન્શન સાથે સેવ કરવામાં આવે છે. .doc
- ટેક્સ્ટના કોઈપણ ભાગને તેના મૂળ સ્થાને રાખી અન્ય જગ્યાએ નકલ કરવા ......... કમાન્ડ ઉપયોગમાં લેવા પડે. Copy & Paste
- ટેક્સ્ટના કોઈપણ ભાગને તેના મૂળ સ્થાને ઉપાડીને અન્ય જગ્યાએ ખસેડવા ......... કમાન્ડ ઉપયોગમાં લેવા પડે Cut & Paste
- MS Wordમાં દર્શાવેલા ચિત્રોનો અમૂક ભાગ કાઢી નાખવા માટેની વ્યવસ્થાને ......... તરીકે ઓળખવામાં આવે છે. ક્રોપિંગ
- MS Wordમાં લખાણની પાછળના ભાગે ગ્રે રંગમાં દર્શાવતી આકૃતિને ......... તરીકે ઓળખવામાં આવે છે. વોટરમાર્ક
- MS Wordમાં એક જેવું લખાણ ધરાવતો પત્ર થોડા ફેરફાર સાથે અનેક લોકોને મોકલવા માટે જે સુવિધા ઉપલબ્ધ છે, તેને ......... કહે છે. મેઈલમર્જ
- MS Wordમાં ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દને તેનો સમાનર્થી શબ્દ મેળવવા ......... મેનુ કમાન્ડ આપેલો છે. Tool - Lamguage - Thesaurus
- વર્ડમાં એક કરતાં વધુ ડોક્યુમેન્ટ વિન્ડો એકબીજા ઉપર ઢંકાઈ ન જાય તે માટે ......... પસંદ કરવું જોઈએ. Windows – Arrage all
- ડોક્યુમેન્ટમાં વર્ડની દ્રષ્ટીએ વ્યાકરણમાં ખોટા શબ્દો નીચે ......... રંગની વાંકીચૂંકી લીટી આવે છે. લીલી
- માઈક્રોસોફ્ટ વર્ડએ ......... પ્રોગ્રામ છે. વર્ડ પ્રોસેસિંગ
- વર્ડમાં ટેબલની અંદર ઉભી હરોળ ઉમેરવા માટે ......... વિકલ્પ પસંદ કરાય છે. ટેબલ, ઇન્સર્ટ કોલમ
- વર્ડમાં ટેબલ ઓટો ફોર્મેટના ......... વિકલ્પથી કોલમને તેની જાતે જ વ્યવસ્થિત ગોઠવી આપે છે. ઓટો ફીટ
- વર્ડમાં આપણે ટેબલને ......... ક્રમમાં ગોઠવી શકીએ છીએ. બુથ
- વર્ડમાં ન્યૂઝ પેપર પ્રમાણે ઊંચી હરોળો બનાવવા માટે ......... વિકલ્પ પસંદ કરવામાં આવે છે. ફોર્મેટ, કોલમ
- માઈક્રોસોફ્ટ એક્સેલ એ ......... સાથે કાર્ય કરવા માટેનું ઉત્તમ પ્રોગ્રામ છે. આંકડા
- વર્કશીટનાં સમૂહને એક્સેલમાં ......... કહે છે. વર્કબુક
- માઈક્રોસોફ્ટ એક્સેલમાં ......... રો અને ......... કોલમ આવેલા છે. ૬૫૫૩૬, ૨૫૬
Post a Comment