-->

JOIN US ON TELEGRAM JOIN NOW


ભૌગોલિક ઉપનામો

ભૌગોલિક ઉપનામો

અમદાવાદ

ગુજરાતની આર્થિક રાજધાની, પૂર્વનું બોસ્ટન, કાઈટ કેપિટલ ઓફ ધ વર્લ્ડ(વિશ્વની પતંગનગરી), એક સમયનું ભારતનું માન્ચેસ્ટર

સુરત

ગુજરાતની ડાયમંડ નગરી, હીરક નગરી, ભારતનું ટોકિયો, સોનાની મૂરત, ખાણીપીણીનું શહેર, ભારતનું એન્ટવર્પ

ગાંધીનગર

ઉદ્યાનનગરી

વડોદરા

મહેલોનું શહેર, સંસ્કાર નગરી

જામનગર

કાઠીયાવાડનું રત્ન, ગુજરાતની પિત્તળનગરી, સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી, ઓઈલ સિટી

ભાવનગર

સૌરાષ્ટ્રની સંસ્કારીનગરી, યુકેલીપ્ટસ જીલ્લો

જૂનાગઢ

વાડીઓનો જીલ્લો

રાજકોટ

સૌરાષ્ટ્રની શાન, રંગીલું શહેર

મહુવા

સૌરાષ્ટ્રનું કાશ્મીર

પોરબંદર

સુદામાપુરી, ગાંધીનગર

દ્વારકા

કૃષ્ણભૂમિ, સોનાનીનગરી

વઢવાણ

કાઠીયાવાડનો દરવાજો

હિંગોળગઢની ટેકરીઓ

સૌરાષ્ટ્રનું માથેરાન

ગિરનાર

સાધુઓનું પિયર

પાલીતાણા

મંદિરોની નગરી, અહિંસાનગરી

હળવદ

પાળીયાઓનું શહેર

સૌરાષ્ટ્ર

સંત-શૂરાની ભૂમિ

મુંદ્રા

કચ્છનું પેરિસ

ધીણોધર ડુંગર

દાદા ગોરખનાથની તપોભૂમિ

વચ્છરાજ બેટ

મરુભૂમિનું મોતી

નડિયાદ

સાક્ષરભૂમિ

વલ્લભવિદ્યાનગર

વિદ્યાનગર

ચરોતર

સોનેરી પાનનો મુલક, ગુજરાતનો હરિયાળો બગીચો

કપરાડા

ગુજરાતનું ચેરાપુંજા

હજીરા

ગેટ વે ઓફ પોર્ટ

દહેજ

કેમિકલ બંદર

નવસારી

પુસ્તકોની નગરી

બારડોલી

સત્યાગ્રહની ભૂમિ

થાનગઢ, તરણેતર

વાસુકી નાગની ભૂમિ

વડનગર

નાગરોનું આદ્યસ્થાન, સંગીતનગરી

મોઢેરા

નૃત્યનગરી

ઊંઝા

ભારતનું મસાલાનું શહેર

ઈડર

કાળમીંઢ પર્વતનો પ્રદેશ

ઉદવાડા

પારસીઓનું કાશી

ચાંદોદ

દક્ષિણનું કાશી

નારગોળ

ગુજરાતનું પંચગીની

બાવકાનું શિવમંદિર

દાહોદનું ખજૂરાહો

વાપી

ઔધોગિક નગરી

નર્મદા

મૈકલકન્યા, ગુજરાતની જીવાદોરી

તાપી

સૂર્યપુત્રી

મચ્છુ

માલધારીઓની માતા

હાથમતી

કિરાતકન્યા

રાણી સિપ્રીની મસ્જિદ

અમદાવાદનું રત્ન

બાલાસિનોર

ભારતનો જુરાસિક પાર્ક

પાલનપુર

અત્તરનગરી

શામળાજી

કાળીયા ઠાકરની ભૂમિ

નળ સરોવર

પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી

ગુજરાત

ભારતનું ડેનમાર્ક, ભારતનું ડેરી રાજ્ય

ચોરવાડનો હરિયાળો પ્રદેશ

લીલી નાધેર

સાબરમતી આશ્રમસ્થિત ગાંધીજીનું નિવાસસ્થાન

હૃદયકુંજ

નેશનલ હાઈવે નં.48

ગુજરાતની ધોરી નસ

છોટા ઉદેપુર

રાજપેલેસ

ભાદર

સૌરાષ્ટ્રની ગંગા