Home Online Quiz Daily IMP Question MCQ Quiz - 4 Question તમામ સરકારી ભરતીની માહિતી માટે -> અહિયા ક્લિક કરો પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી સવાલો કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા? A) કાપડ વણાટ B) પત્રકારત્વ C) ખેતી D) ચૂડી બનાવવા કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો? A) 1988 B) 1978 C) 1939 D) 1968 “રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ”- પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે? A) એક ઘા B) હૃદય ત્રિપુટી C) ગ્રામમાતા D) એનાં એ ગામડા ‘ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય’ છંદ ઓળખાવો. A) સ્ત્રગ્ધરા B) મનહર C) સવૈયા D) ચોપાઈ ‘તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. A) તમસ B) વીજળી C) અંધકાર D) પ્રકાશ કડવા કારેલા સૌને ભાવે – વિશેષણનો પ્રકાર જણાવો. A) આકારવાચક B) ગુણવાચક C) પ્રમાણવાચક D) સ્વાદવાચક નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. A) આંગલું - ઝભલું B) ઈનામ - બક્ષિસ C) આગલું - આંગળું D) ઈમાન - પ્રમાણિક્તા 49. કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. A) શિયણી B) શિનોર C) ગાણોલ D) સતારા ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર’ – પંક્તિના સર્જકનું નામ જણાવો. A) મકરંદ દવે B) નિરંજન ભગત C) રમેશ પારેખ D) વિનોદ જોશી ‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....’ના રચયિતાનું નામ જણાવો. A) મકરંદ દવે B) વિનોદ જોશી C) જયન્ત પાઠક D) બ.ક. ઠાકર Submit
Post a Comment