Home Online Quiz Daily IMP Question MCQ Quiz - 1 Question તમામ સરકારી ભરતીની માહિતી માટે -> અહિયા ક્લિક કરો પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી સવાલો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી B) વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી C) જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી D) જુનાગઢના અશોક શીલાલેખમાંથી હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે? A) અમદાવાદ B) રાજકોટ C) મોરબી D) સુરત MS-WORDમાં ફોન્ટની સાઈઝ _____ હોય છે. A) 10 B) 11 C) 12 D) 13 પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઈડ કેવી હોય છે. A) 20 B) 21 C) 24 D) 25 પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે ____ ઉમેરી શકાય છે? A) અવાજ B) ટાઈમ C) ચિત્ર D) બધા જ કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટીફાઈડ રિપરિટ કહે છે? A) 10 % B) 7 % C) 5 % D) 12 % ટ્રાન્ઝીસ્ટરની શોધ _____ વર્ષમાં થઈ? A) 1984 B) 1956 C) 1948 D) 1965 પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે? A) USB B) COM1 C) LPI 1 D) બધા જ મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? A) વક્રીભવન B) પરાવર્તન C) શોષણ D) વિભાજન જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો? A) પાણી B) ચ્હા C) હવા D) તળાવ Submit
Post a Comment