કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો, mParivahan App

mParivahan એપ : શું તમે કોઇપણ વાહનના નંબર પરથી વાહનના માલિકનું નામ અને વાહનની રજીસ્ટ્રેશનની વિગતો જાણવા માંગો છો. હા તો આજે તમને mParivahan એપ દ્વારા કોઈ પણ વાહનના નંબર પરથી માલિકનું નામ અને વાહનની નોંધણીની વિગતો મોબાઈલના ઉપયોગ વડે જાણી શકો છો.

mParivahan એપ

પોસ્ટ નામ mParivahan એપ
પ્રકાર મોબાઈલ એપ

કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો

આ એપ એ માટે વિકસાવવામાં આવી છે જેના ઉપયોગથી વાહનની તમામ માહિતી જાણી શકાશે. ગાડી માલિકનું નામ, સરનામું, વાહનની વિગતો આ એપના માધ્યમથી જાણી શકાશે.

mParivahan એપ શું છે?

mParivahan Mobile Appએ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (nic) દ્વારા બનાવવામાં આવ્યું છે જે ટ્રાફિકની કામગીરીના મદદરૂપ બનવા માટે બનાવવામાં આવિક છે. આ એપ તમે તમારા ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો. આ એપ એન્ડ્રોયડ અને iOS બંને માટે બનાવવામાં આવી છે. આ એપના માધ્યમ દ્વારા તમે તમારા વાહન પર કપાયેલ ચલણની વિગતો પણ જાણી શકશો.

ભારત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ mParivahan એપ દ્વારા તમામ ડીટેઈલ્સ જાણી શકશો. આ એપ્લીકેશન દ્વારા, તમે કોઈપણ વાહન અથવા વાહનના માલિકને શોધી શકો છો. વધુમાં આ વાહન કેટલું જૂનું અને ક્યાંનું છે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. તેની સાથે તમે વહનના વીમા અને ફીટનેશ વિશેની પણ માહિતી મેળવી શકો છો.

mParivahanનો ઉપયોગ કઈ રીતે કરશો?

mParivahanનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા તેને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવી પડશે.

આ પછી તમારે mParivahan એપ ઓપન કરીને તમારા મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરવું પડશે.

નોંધણી કરવા માટે તમારે OTPની જરૂર પડશે, પછી તમે OTP આપીને નોંધણી કરાવશો.

હવે તમારી સામે ડેશબોર્ડ ખુલશે. હવે તમે વાહનનો DL નંબર અથવા RC નંબર દાખલ કરીને તમારા વાહનની માહિતી મેળવી શકો છો.

mParivahan મોબાઈલ એપ અહીં ક્લિક કરો

આ સાથે, જો તમે નવું ડ્રાઈવિંગ લાયસન્સ રજીસ્ટર કરાવવા અને પ્રતિબંધ કરવા માંગતા હો, તો મેનુ પર ક્લિક કરીને તમે જે પણ કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તે પછી તમે તમારા દસ્તાવેજો માંગશો, પછી તમારે માહિતી ભરવાની રહેશે અને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

Leave a Comment